NEWS
Service News Patan

brahmakumaris patan
राजयोगी रशियन कलाकारों ने शिवरात्री के पावन पर्व पर अपनी कला द्वारा कराये भारतीय स्वर्णिम संस्कृति के दर्शन

पाटन में रशिया के ‘डिवाइन लाइट’ आर्ट एण्ड कल्चर ग्रुप के पवित्र एवं राजयोगी कलाकारों ने शिवरात्री के पावन पर्व पर पाटन दिव्या दर्शन भवन में अपनी कला के माध्यम से परमात्मा शिव का सत्य परिचय देकर स्वर्णिम संस्कृति के दर्शन के साथ उपस्थित श्रोता गण को एक आनंद की सुखद अनुभूति कराई।
ब्रह्माकुमारीज़ पाटन द्वारा इस शिवरात्री पर आयोजित ‘शिव दर्शन से स्वर्णिम संस्कृति’ कार्यक्रम में रशियन कलाकारों ने अपनी कला की प्रस्तुति देते हुए बताया कि न सुंदरता, न धन, न शिक्त, न विज्ञान – समाज की कोई भी शक्ति सतयुग नहीं ला सकती लेकिन मनुष्य का पवित्र मन, दिव्य बुद्धि, सुनहरे संस्कार ही स्वर्ग ला सकता है। परमपिता परमात्मा शिव के द्वारा सीखाये जा रहे राजयोग के माध्यम से ही यह तीनों प्राप्त कर सकते है और स्वर्णिम संस्कृति का निर्माण कर सकते है।
पाटन के विधायक माननीय डॉ किरीटभाई पटेल ने कहा “भारतीय संस्कृति को पूरे विश्व ने स्वीकार किया है। समाज को श्रेष्ठतम बनाने के लिए, अच्छे संस्कार का सिंचन करने के लिए रशिया के कलाकारों द्वारा भारतीय संस्कृति का प्रचार करना यह एक गर्व की बात है।”
कार्यक्रम के आयोजक एवं ब्रह्माकुमारीज़ पाटन की प्रभारी आदरणीय बी.के. नीलम दीदी ने बताया “यह कलाकार कला का प्रदर्शन करने नहीं लेकिन हमारी प्राचीन संस्कृति को उजागर करने आये हैं। हम उस संस्कृति – कला द्वारा अपने मन को प्रभु पिता में लगायें – कला द्वारा प्रभु मिलन की अनुभूति करें।”
रशिया सेंट पीटर्सबर्ग की प्रभारी एवं इस गृप की लीडर आदरणीय संतोष दीदी ने कहा “सतुयग की परिभाषा है कि पवित्रता, सुख, शांति और समृद्धि संपन्न हरेक व्यक्ति हो। आज हम ऐसे सतयुग का अनुभव करें यही सच्ची शिव जयंती है। हमारा जीवन गुणों से भरा हुआ हो, मधुबन पर्सनालिटी हो तब हमारे से दिव्य गुणों की खुशबू फैलेगी।”
कार्यक्रम के अतिथियों के साथ नगर पालिका प्रमुख हिरलबेन परमार , डॉ हार्दिकभाई शाह – डीन -मेडिकल कॉलेज धारपुर ,पाटन ,पीयूषभाई आचार्य – ट्रस्टी श्री जगन्नाथ मंदिर,मुकेशभाई देसाई ,रिलायंस कोर्डिनेटर पाटन , मनोजभाई पटेल कॉर्पोरेटर ,डॉ कांतिभाई डायरेक्टर वैदिक रिहेब सेंटर ,डॉ कांतिभाई गायनेक , फाधर डोमिनिक सहाबिओं ,अश्विनभाई जोशी ,निभाव डेली ,राजेशभाई सोनी ,प्रेजिडेंट प्रेस क्लब पाटन ,जशवंतभाई एक्स। इन्कमटेक्ष औफिसर ,आदि ने दीप प्रज्वलित कर कार्यक्रम का उद्घाटन किया।
पाटन के विधायक माननीय डॉ किरीटभाई पटेल , डॉ हार्दिकभाई शाह – डीन -मेडिकल कॉलेज धारपुर ,पाटन नगर पालिका प्रमुख हिरलबेन परमार , पीयूषभाई आचार्य – ट्रस्टी श्री जगन्नाथ मंदिर,मुकेशभाई देसाई ,रिलायंस कोर्डिनेटर पाटन , मनोजभाई पटेल कॉर्पोरेटर ,डॉ कांतिभाई डायरेक्टर वैदिक रिहेब सेंटर ,डॉ कांतिभाई गायनेक , फाधर डोमिनिक सहाबिओं ,अश्विनभाई जोशी ,निभाव डेली ,राजेशभाई सोनी ,प्रेजिडेंट प्रेस क्लब पाटन ,लिओ क्लब पतन सभीने संतोषदीदी और ग्रुप को मोमेंटो से सन्मानित किया
NEWS
બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા ઉજવાયું રક્ષાબંધન નું પાવન

બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા ઉજવાયું રક્ષાબંધન નું પાવન પર્વ ઉજવાયું।
નીલમદીદીએ જીવનને વિકારો,અવગુણોથી મુક્ત રહેવાનો આપ્યો સંદેશ
રક્ષા બંધનના પવિત્ર પર્વ પર બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા 30 થી વધુ જગ્યાઓ પર જઈને અનેક ભાઈ બહેનોને પાવન પર્વ નો સંદેશ આપ્યો।ડીએસ પી ઓફિસ સ્ટાફ , સબ જેલ ના 200 થી વધુ કેદી ભાઈ બહેનોને રાખડી બાંધી , ફોરેસ્ટ ઓફિસ ,ગ્રામ વિકાસ એજન્સી ,આત્મા ઓફિસ ,ત્રણ પેટ્રોલ પમ્પ ,બજાજ શો રૂમ ,હોન્ડા ,યામાહા ,ડી.ડી.ઓ ઓફિસ,બસ સ્ટેશન,પોલીસ ડિવિઝન એ અને બી ,હમલોગ ,નિભાવ ,નોબેલમિત્ર ,મહાગુજરાત ,સમયગુજરાત જેવા અનેક સ્થાનો પર પરમાત્મ પ્યારની રક્ષા સૂત્ર બાંધી સર્વને રાખી ની શુભકામનાઓ આપી હતી। અનેક લોકો પાસેથી વ્યસન મુક્તિ ની ભેટ માંગી
Bro.mohanbhai Patel president b.j.p
DIVINE FAMILY I AM SENDING RAKHI SERVICE NEWS PATAN CENTRE
Neelamdidi Tying Rakhi Bro.Dr.Kiritbhai C Patel –M.L.A. Patan
Nidhiben tying Rakhi Sis.Shobha Bhutda -S.P. Patan
Nidhiben Giving Prasad- Rakhi –D.K.Parekh –D.D.O Patan
Nidhiben Tying Rakhi Bro.Shaileshbhai Patel-Agri.Officer
Neetaben,Nidhiben ,T.N.Patel ,Officer Atma Office ,gram vikas Agency Patan
Neetaben tying Rakhi -Bro.Ashokbhai –Owner Bajaj
Neetaben ,T.N.Patel. After Rakhi Group Photo Bank Of Baroda
Sis Mita Tying Rakhi Education Officer Bro Zala -Patan
Neetaben ,Nidhiben Giving Sweet After Rakhi Bro.J.J.Rajput
Neetaben Tying Rakhi Bro.S.S.Parmar Gram vikas Agency Officer
NEWS
પાટણ સેવાકેન્દ્ર દ્વારા 83મોં શિવજયંતી મહોત્સવ ધૂમધામ થી ઉજવાયો

પાટણ સેવાકેન્દ્ર દ્વારા 83મોં શિવજયંતી મહોત્સવ ધૂમધામ થી ઉજવાયો
શિવ પરમપિતા પરમાત્મા સર્વ આત્માઓના પિતા છે. જયારે જયારે ધરા પર પાપ વધે છે.ત્યારે એમાં કરેલા વાયદા પ્રમાણે ધરતી પર અવતરિત થાય છે તે દિવસની યાદગાર રૂપમાં શિવરાત્રી ઉજવવામાં આવે છે. વ્યસનો અને વિકારો ને ત્યજવાનો ઉપવાસ કરી ,પરમાત્મ સંતાન નો નશો કરી આત્માની જ્યોત જગાડવાનું જાગરણ કરવાનું છે. પરમાત્માને યાદ કરી ઉપરવાસ કરીએ. એવું નીલમદીદી એ શિવજયંતી નું રહસ્ય સમજાવતા કહ્યું હતું।
કાર્યક્રમમાં નીલમ દીદી એ શિવજીને ફુલહાર અપર્ણ કરી આરાધના કરી. નાના હોય,આન્સી,કુમારી નંદી એ શિવ મહિમાના સુંદર ગીતો પર નૃત્ય કર્યું। કુમાર દયેય ને ગીતાના શ્લોક બોલીને મંત્રમુગ્ધ કરી દીધા। ડો કાંતિભાઈ પટેલ-ગાયનેક,ડો કાંતિભાઈ પટેલ વૈદિક ડિએડિક્શન રિહેબ સેન્ટર ,ડો સુમનભાઈ,નટુભાઈ મહેતા ,ફોરેસ્ટ ઓફિસર વિષ્ણુભાઈ પટેલ વગેરેએ દીપ પ્રજ્વલન કરી ધ્વજારોહણ કરી પ્રતિજ્ઞા ના રૂપ માં સાત સંકલ્પો લેવડાવ્યા હતા. ત્યાર બાદ શાંતિ યાત્રા સેવાકેન્દ્ર થી નીકળી ચિત્રકુટનગર,ગીતાંજલિ,કલાનગર,અંબાજી નેળિયું,હાંસાપુર થી જયનર્મદા પેટ્રોલ પમ્પ ની સામે સેવાકેન્દ્ર ના નવીઆઇએન પ્લોટ ખાતે ધ્વજારોહણ બાદ પૂર્ણ થઇ।
લાંબી સ્કૂટર ,ગાડી દ્વારા શાંતિ યાત્રા કાઘી શાંતિ નો સંદેશ આપતા નારા પણ બોલાવ્યા હતા.
-
NEWS6 years ago
પાટણ સેવાકેન્દ્ર દ્વારા 83મોં શિવજયંતી મહોત્સવ ધૂમધામ થી ઉજવાયો
-
brahmakumaris patan8 years ago
Service News
-
NEWS6 years ago
બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા ઉજવાયું રક્ષાબંધન નું પાવન
-
brahmakumaris patan5 months ago
राजयोगी रशियन कलाकारों ने शिवरात्री के पावन पर्व पर अपनी कला द्वारा कराये भारतीय स्वर्णिम संस्कृति के दर्शन